વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી આધાર-પુરવાઓની યાદી | Online Services & Documents Required For Government Schemes

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Online Services & Documents Required For Government Schemes : વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી આધાર- પુરવાઓની યાદી: સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓએ આપવાના થતાં પુરવાઓની વિગત નીચે દર્શાવવામાં આવેલ છે. લાભાર્થીએ સરકારીશ્રીની નીચે મુજબની યોજનાઓનો લાભ લેવા માટે સામેલ યાદી મુજબના આધાર- પુરાવાઓ લઈને જે તે સરકારી કચેરીએ વિવિધ દાખલાઓ, વ્યક્તિગત સહાયો, રેશનકાર્ડ, મહેસૂલી કામો, માં અન્નપૂર્ણા યોજના, માં અમૃતમ્ યોજનાના કાર્ડ મેળવવા માટે જવાનું રહેશે.

 

જાતિનો દાખલો કઢાવવા માટે

  1. ફોર્મ અને ફોટો
  2. રેશન કાર્ડની નકલ
  3. સ્કૂલ લિવિંગ
  4. પિતા/ભાઈ/બહેન નું સ્કૂલ લિવિંગ સર્ટિ
  5. તલાટી/ગ્રામ પંચાયતનો જાતિનો દાખલો
  6.  આધારકાર્ડની નકલ

 

નોન ક્રીમીલીયર સર્ટી કઢાવવા માટે

  1. ફોર્મ અને ફોટો
  2. રેશન કાર્ડની નકલ
  3. જાતિનો દાખલો
  4. આવકનો દાખલો
  5. સ્કૂલ લિવિંગ
  6. વાલીનું આવકનું સોગંદનામું
  7.  આધારકાર્ડની નકલ

 

આવકનો દાખલો કઢાવવા માટે

  1. ફોર્મ અને ફોટો
  2.  રેશન કાર્ડની નકલ
  3. ચૂંટણી કાર્ડની નકલ
  4. તલાટી/ગ્રામ પંચાયતનો આવકનો દાખલો
  5.  આધારકાર્ડની નકલ

 

ડોમિસાઇલ સર્ટી કઢાવવા માટે

  1. ફોર્મ અને ફોટો
  2.  રેશન કાર્ડની નકલ
  3. સ્કૂલ લિવિંગ
  4. તલાટીનો 10 વર્ષનો રહેઠાણનો દાખલો 
  5. રહેઠાણ અંગેનું સોગંદનામું
  6. પોલીસ સ્ટેશનનો દાખલો
  7.  આધારકાર્ડની નકલ

 

સરકારી યોજનાઓનોની યાદી અને તેના દસ્તાવેજની યાદી માટે  અહીં ક્લિક કરો 
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

 

Leave a comment

error: Content is protected !!