ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 7 | Gujarat police Mock test 7

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 5 | Gujarat police Mock test 5 : In order for the students preparing for Gujarat Police Constable and all other competitive exams to self-evaluate themselves, gujaratgovjobs.com website has started a completely free mock test in each subject as per the syllabus.

The online mock test of all subjects will be given absolutely free on this website. The main objective of giving this mock test for free is that even the poor or middle class youth and girls can prepare for the competitive examination.

Mock tests are conducted by many institutes which are not free but chargeable. Not every student will be able to pay this charge that’s why we are going to continue the free mock test till the police constable exam.

Syllabus wise subject wise mock test

The mock test of the following subjects will be conducted on this website as per the time table.

  • Mathematics
  • Reasoning
  • Geography of Gujarat
  • Geography of India
  • History of Gujarati
  • History of India
  • Gujarati
  • Cultural heritage
  • Constitution
  • General Science
  • Science Technology
  • Mock Test of NCERT and GCERT
  • Current Affair

Information about what you have to do to get mock test as per daily time table

The link to give all the mock tests which are currently going on are shared daily in the WhatsApp group. If you

દરરોજ મોક ટેસ્ટ આપવા માટે વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓ. અહીં ક્લિક કરો

 

Take today’s mock test

 મોક ટેસ્ટનું નામ  ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 5
વિષય બંધારણ
કુલ પ્રશ્ર્નો 20
કુલ માર્ક 20
પાસ થવા માટે જરૂરી માર્ક 7
નેગેટિવ માર્ક  [ ખોટાં જવાબ પર ] – 0.25
કુલ સમય 15 મિનિટ

 

ખાસ નોંધ: આ મોક ટેસ્ટ આપ્યા બાદ તમારે કેટલા માર્ક આવ્યા તે જરૂર કોમેન્ટ કરો.તથા મોક ટેસ્ટ સંબંધિત કે  અન્ય કોઈપણ ભરતી સંબંધિત પ્રશ્ર્ન હોય તો પણ કોમેન્ટ કરો.

આ પણ જુઓGold Rate: સોનાના ભાવમાં થયો ધરખમ ઘટાડો, શું ખરીદવા માટે આ સમય યોગ્ય છે? ખાસ જાણો નહીં તો પસ્તાશો

મકાનના પતરા ઉડી જશે! આંધી-તોફાન સાથે પડશે વરસાદ, અંબાલાલ પટેલની ભારે આગાહી

મોક ટેસ્ટ આપવા માટે નિચે આપેલ બોક્સમાં start પર ક્લિક કરો.

757

સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 7

કુલ પ્રશ્નો 20

કુલ માર્ક 20

કુલ સમય 15 મિનિટ 

1 / 20

1) સાહિત્યક ગ્રંથ અને તેના રચયિતાની અયોગ્ય જોડ શોધો.

2 / 20

2) નાલંદા વિદ્યાપીઠ હાલ કયા રાજ્યમાં આવેલ છે ?

3 / 20

3) પુરાણોની સંખ્યા કુલ કેટલી છે ?

4 / 20

4) જૂનાગઢના શિલાલેખે પૈકી કયું વિધાન ખોટું છે ?

5 / 20

5) બૌદ્ધ ધર્મનો મૂળ ગ્રંથ કયો છે ?

6 / 20

6) ભારતના બંદરો વિશેની માહિતી કોના ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે ?

 

7 / 20

7) ગુપ્તયુગના શાસકોને પ્રથમથી ક્રમમાં ગોઠવો.

8 / 20

8) સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે?

 

9 / 20

9) મોર્ય સામ્રાજ્ય સમયે પૂર્વ ભારતની રાજધાની કઇ હતી ?

10 / 20

10) સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા કાળના જોવા મળે છે ?

11 / 20

11) પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ અને તેના સ્થળ બાબતે કઈ જોડ સાચી નથી ?

12 / 20

12) સમ્રાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

 

13 / 20

13) બોદ્વ અને જૈન સાધુઓ રહેવા માટે પર્વત કોતરીને જે ગુફા બનાવતા તેને_________કહેવામાં આવે છે ?

14 / 20

14) હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું.

હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું?

15 / 20

15) મૌર્ય યુગમાં લશ્કરી ખાતાના વડાને શું કહેવામાં આવતું હતું ?

16 / 20

16) કઈ સદીમાં ભારતમાંથી પંચમાર્ક સિક્કા મળી આવ્યા હતા ?

17 / 20

17) સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર નીચેનામાંથી કોણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું?

 

18 / 20

18) ગુપ્ત યુગમાં હાથીની સેનાના વડાને શું કહેવામાં આવતું હતું ?

19 / 20

19) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

20 / 20

20) બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અશોકે પોતાના પુત્ર અને પુત્રીને કયાં મોકલ્યા હતાં ?

Your score is

સામાજિક વિજ્ઞાનની આગાઉ લેવામાં આવેલ મોક ટેસ્ટ

 મોક ટેસ્ટ 1 આપવા માટે અહીં ક્લિક કરો 
મોક ટેસ્ટ 2 આપવા માટે અહીં ક્લિક કરો.
મોક ટેસ્ટ 3 આપવા માટે અહીં ક્લિક કરો.
મોક ટેસ્ટ 4 આપવા માટે  અહીં ક્લિક કરો 

 

રિઝનિગની મોક ટેસ્ટ આપો

ક્રમ ચેપટર નામ  મોક ટેસ્ટ આપો 
 1 કેલેન્ડર  અહીં ક્લિક કરો 
2 દિશા કસોટી અહીં ક્લિક કરો 
3 લોહી સંબંધ  અહીં ક્લિક કરો 
4 ઘડિયાળ  અહીં ક્લિક કરો 
5 વેન આકૃતિ  અહીં ક્લિક કરો 
6 ક્રમ કસોટી  અહીં ક્લિક કરો 
7  અંક શ્રેણી   અહીં ક્લિક કરો.
8  ઘન અને પાસો  અહીં ક્લિક કરો.
9  રોમન અંક  અહીં ક્લિક કરો.
10 સિલોઝીજમ  અહીં ક્લિક કરો 
11 સમ સંબંધ   અહીં ક્લિક કરો 
12 બેઠક વ્યવસ્થા  અહીં ક્લિક કરો 
13 પેપર ફોલ્ડિંગ અને કટીંગ  અહીં ક્લિક કરો.

 

2 thoughts on “ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 7 | Gujarat police Mock test 7”

Leave a comment

error: Content is protected !!