Gujarat police bharti 2024 – કુલ જગ્યાઓ 12472 ( મેળવો પોલીસ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી )

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat police bharti 2024 : ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ઓફીસિયલ રિતે પોલીસની 12472 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ 12000 અને PSI ની 472 જગ્યા માટે છે.

 

આજના આ લેખમાં પોલીસ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું.જેવી કે શૈક્ષણિક લાયકાત , ઉંમર મર્યાદા, કુલ જગ્યાઓ, ફીઝીકલ પરિક્ષા, લેખીત પરીક્ષા, પરિક્ષા ફી, પગાર,ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ તથા અન્ય સંપુર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જોઈએ gujaratgovjobs.com વેબસાઇટના Gujarat police bharti 2024 આ લેખમાં.

 

Table of Contents

Gujarat police bharti 2024

પોસ્ટ નામ પોલીસ કોન્સ્ટેબલ અને PSI
કુલ જગ્યાઓ 12472
ફોર્મ ભરવાની શરું થવાની તારીખ 04/04/2024
ફોર્મ ભરવાની અંતીમ તારીખ 30/04/2024
ફોર્મ ભરવાની પધ્ધતિ ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ ojas.gov.in

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની જગ્યાઓ

  • કુલ જગ્યાઓ 12,472
  • કુલ પુરુષની જગ્યાઓ 8963
  • કુલ મહિલા ની જગ્યાઓ 3509
PSI પુરુષ 316
PSI મહિલા 156
બીન હથીયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 4422
બીન હથીયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 2178
હથીયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 2212
હથીયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 1090
SRPF પુરુષ 1000
જેલ સિપાઈ પુરુષ 1013
જેલ સિપાઈ મહિલા 85
કુલ જગ્યાઓ 12472

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI લાયકાત

  • પોલીસ કોન્સ્ટેબલ 12 પાસ અથવા ડિપ્લોમા
  • PSI ગ્રેજ્યુએટ

12 પાસ કે ગ્રેજ્યુએટ 30/04/2024 પહેલા પાસ કરેલ હોવો જોઈએ.

પોલીસ કોન્સ્ટેબલ માટે ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછા 18 વર્ષ હોવા જોઈએ
  • વધુમાં વધુ 33 વર્ષ
  • તમારો જન્મ 30/04/1991 થી 30/4/2006 સુધીમાં થયેલ હોવો જોઈએ.
  • SC,ST,OBC અને EWS ને ઉંમરમાં 5 વર્ષની છુટછાટ મળવા પાત્ર છે.
  • અનામતની મહિલાઓને 10 વર્ષની છુટછાટ મળવા પાત્ર છે.
  • જનરલ કેટેગરીની મહિલાઓને 5 વર્ષની છુટછાટ મળવા પાત્ર છે.

 

PSI માટે ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછા 21 વર્ષ હોવા જોઈએ
  • વધુમાં વધુ 33 વર્ષ
  • તમારો જન્મ 30/04/1989 થી 30/4/2003 સુધીમાં થયેલ હોવો જોઈએ.
  • SC,ST,OBC અને EWS ને ઉંમરમાં 5 વર્ષની છુટછાટ મળવા પાત્ર છે.
  • અનામતની મહિલાઓને 10 વર્ષની છુટછાટ મળવા પાત્ર છે.
  • જનરલ કેટેગરીની મહિલાઓને 5 વર્ષની છુટછાટ મળવા પાત્ર છે.

 

પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની સંપૂર્ણ ભરતી ભરતી કેવી રીતે રહેશે ?

 

  1. ફિઝિકલ પરીક્ષા
  2. લેખિત પરીક્ષા પાર્ટ 1 અને 2 (MCQ)
  3. ડોક્યુમેન્ટ વેરીફીકેશન

 

ફિઝિકલ પરીક્ષા

Gujarat police constable Physical Examination | ગુજરાત પોલીસ કોસ્ટેબલ ફિઝિકલ પરીક્ષા
Gujarat police constable Physical Examination | Gujarat Police Constable Physical Exam

 

લેખિત પરીક્ષા

Gujarat police constable syllabus | ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ
Gujarat police constable syllabus | ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI પગાર

  • પોલીસ કોન્સ્ટેબલ 27000 + વધારાના ભથ્થું
  • PSI 49600 + વધારાના ભથ્થું

 

પોલીસ કોન્સ્ટેબલમાં મળવા પાત્ર થતા વધારાના માર્ક

 

  1. NCC સર્ટિફિકેટ 2 માર્ક
  2. જો રાજ્ય કક્ષાનું કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમતગમતનું સર્ટિફિકેટ હોય તો લેખીત પરીક્ષામાં પાર્ટ 1 અને પાર્ટ 2 માં મેળવેલ માર્કના 5% માર્ક વધારાના મળવાં પાત્ર છે.
  3. વિધવા મહિલાઓને મેળવેલ માર્કના 5% માર્ક વધારાના મળવાં પાત્ર છે.
  4. રક્ષા શક્તિ યુનિવર્સિટી કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કોસ કરેલો હોય તો મળવાપાત્ર વધારાના માર્ક
  • 1 વર્ષનો કોર્ષ કરેલ હોય તો 3 માર્ક
  • 2 વર્ષનો કોર્ષ કરેલ હોય તો 5 માર્ક
  • 3 વર્ષનો કોર્ષ કરેલ હોય તો 8 માર્ક
  • 4 વર્ષ કે તેથી વધુ વર્ષનો કોર્ષ કરેલ હોય તો 10 માર્ક

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI નું ફોર્મ ક્યાં ભરવાનું રહેશે?

  • આ ભરતી ફોર્મ ઓનલાઈન ઓજસ વેબસાઇટ પર જઈ ભરવાનું રહેશે.

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI માં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ધોરણ 12 ની માર્કશીટ અથવા ડિપ્લોમાની માર્કશીટ
  • આધાર કાર્ડ
  • તમારો રંગીન પાસપોર્ટ સાઇઝ નો ફોટો 15 kb થી ઓછી સાઈઝનો
  • તમારી સહીનો ફોટો 15 kb થી ઓછી સાઈઝનો
  • તમારો મોબાઇલ નંબર
  • તમારું ઇમેઇલ આઇડી
  • જો તમે SC ,ST, OBC ,EWS કેટેગરીમાંથી હોય તો તેનું સર્ટિફિકેટ [ જાતીનો દાખલો ]
  • OBC કેટેગરીના ઉમેદવારો હોય તેમનું નોન-ક્રિમિલેયર સર્ટીફીકેટ
  • જનરલ કેટેગરીના ઉમેદવારોને માત્ર ધોરણ 12ની માર્કશીટ,આધાર કાર્ડ,મોબાઇલ નંબર,ઇમેઇલ આઇડી, પાસપોર્ટ ફોટો,સહીનો ફોટો જરૂર પડશે.

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI માં ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી

 

  1. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે
  • PSI માં ફોર્મ ભરવા 100 ₹
  • પોલીસ કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવા 100 ₹
  • PSI અને પોલીસ કોન્સ્ટેબલ બન્નેમાં ફોર્મ ભરવા 200 ₹

જનરલ કેટેગરી સિવાયના ઉમેદવારો માટે કોઈ ફોર્મ ફી રાખેલ નથી.

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટે મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરું થવાની તારીખ 04/04/2024 ( બપોરના 3 વાગ્યે )
ફોર્મ ભરવાની અંતીમ તારીખ 30/04/2024
ઓનલાઇન ફી ભરવાની અંતીમ તારીખ 07/05/2024 ( રાત્રીના 11:59 )

 

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટે વેઈટીગ લીસ્ટની માહિતી

પોલીસ કોન્સ્ટેબલ  ના
PSI  હા

 

ખાસ અગત્યની સુચના

  • ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત,અનામતના પ્રમાણપત્રો,NCC નું સર્ટિફિકેટ,રક્ષા શક્તિ યુનિવર્સિટી નું સર્ટિફિકેટ કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી નું પ્રમાણપત્ર 30/040/2024 પહેલાંનું હશે તે માન્ય રહેશે.

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની ફિઝિકલ પરીક્ષા ક્યારે આવી શકે ?

  • નવેમ્બર/ ડિસેમ્બર 2024

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની લેખીત પરીક્ષા ક્યારે આવી શકે ?

  • ફેબ્રુઆરી 2025

 

અગત્યની લીંક

ઓફીસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
 સંપુર્ણ ભરતીનું ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે  અહીં ક્લિક કરો 
ફોર્મ ભરવા માટે  અહીં ક્લિક કરો 
આવનાર દરેક ભરતી વિશે માહિતી મેળવવા જોડાઓ વોટ્સએપ ગ્રૂપમાં અહીં ક્લિક કરો.
પોલીસની દરરોજ ફ્રી મોક ટેસ્ટ આપવા જોડાઓ વોટ્સએપ ગ્રૂપમાં અહીં ક્લિક કરો.
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો.

 

4 એપ્રીલ પછી જાતે ફોર્મ કેવી રીતે ભરવું, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે બુક લીસ્ટ, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે Imp PDF ડાઉનલોડ કરવા સંબંધિત તમામ માહિતી અહીં મુકવામાં આવશે તથા દરરોજ વિષય વાઈઝ ફી મોક ટેસ્ટ આપવા વોટ્સએપ ગ્રૂપ જોઈન કરો. 

🙏12 પાસ હોય તેવા તમામ ઉમેદવારો સુધી આ માહિતી જરૂર શેર કરો.🙏

2 thoughts on “Gujarat police bharti 2024 – કુલ જગ્યાઓ 12472 ( મેળવો પોલીસ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી )”

Leave a comment

error: Content is protected !!