Gujarat Kanya Vidhyalay Bharti 2024: ગુજરાતમાં કન્યા વિદ્યાલયમાં ક્લાર્ક, હેલ્પર, ગૃહમાતા, શિક્ષક તથા અન્ય પદો પર પરીક્ષા વગર ભરતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

gujarat Kanya Vidhyalay Bharti 2024: ગુજરાતમાં કન્યા વિદ્યાલયમાં ક્લાર્ક, હેલ્પર, ગૃહમાતા, શિક્ષક તથા અન્ય પદો પર પરીક્ષા વગર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

 

ગુજરાતમાં કન્યા વિદ્યાલય ભરતી 2024 હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ
પોસ્ટ વિવિધ
અરજી માધ્યમ ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ http://www.leuvapateltrustdhoraji.org/

 

પોસ્ટનું નામ

શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા નીચે મુજબના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

 

  • શિક્ષક (સંસ્કૃત/ગુજરાતી)
  • શિક્ષક (ગણિત,વિજ્ઞાન)
  • શિક્ષક (અંગેજી)
  • બી.સી.એ પ્રોફેશર
  • પ્રોફેશર (અંગ્રેજી)
  •  ક્લાર્ક
  •  રેક્ટર/ગૃહમાતા
  •  હેલ્પર

 

સંસ્થા વિશે માહિતી

શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા શ્રીમતી યુ.એલ.ડી કન્યા વિદ્યાલય, શ્રીમતી યુ.એલ.ડી મહિલા કોમર્સ એન્ડ બી.સી.એ કોલેજ તથા શ્રીમતી જે.એમ.કાછડીયા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય સંચાલિત છે જેમાં હાલમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

 

અરજી ફી

શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

વયમર્યાદા

આ ભરતી જાહેરાતમાં કોઈ વયમર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેથી લાયકાત ધરાવતા તમામ વયમર્યાદાના અરજદારો અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ/સી.વી અથવા બાયોડેટા
  • ફોટો
  • પસંદગી પ્રક્રિયા
  • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.

 

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન માધ્યમ જેમ કે વોટ્સએપથી અરજી કરી શકે છે.

  • સ્કૂલ તથા હોસ્ટેલની ભરતીમાં અરજી કરવા માટે વોટ્સએપ નંબર – 90542 42180 છે.
  •  જયારે કોલેજની ભરતીમાં અરજી કરવા માટે વોટ્સએપ નંબર – 90337 27033 છે.
  • ઉપર આપેલ નંબર પર ફક્ત વોટ્સએપ કરવું.

 

જરૂરી તારીખો

ભરતીના ફોર્મ 13 એપ્રિલ 2024 થી શરૂ થયાં છે. જયારે ફોર્મ ભરવાની કોઈ છેલ્લી તારીખ નથી જેથી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જેમ બને એમ વહેલી તકે અરજી કરી દેવી.

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
 જાહેરાત ડાઉનલોડ કરવા માટે  અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

 

Leave a comment

error: Content is protected !!