Data Entry Operator Recruitment 2024 | ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ માટે ભરતી ની જાહેરાત, 10 પાસ કરી શકશે અરજી

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

University Data Entry Operator Recruitment 2024 : નમસ્કાર મિત્રો, કોએપ ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા મળતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિસે નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું. 

 

વય મર્યાદા

યુનિવર્સિટીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર ના આ પદ માટે અરજી કરવા ઉમેદવારને ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ મહત્તમ ઉંમર ૩૫ વર્ષ નક્કી કરવામાં આવેલી છે. તેમજ સરકારના નિયમ મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

 

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી 10 મુ ધોરણ પાસ કરેલું ઉમેદવાર આ ભરતીમાં સરળતાથી અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

 

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

જે કોઈ ઉમેદવાર યુનિવર્સિટી ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ માટે અરજી કરે છે તો તેમની પસંદગી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં પરંતુ ઇન્ટરવ્યૂના આધારે તેમની પસંદગી થશે.

પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂપિયા 12000 થી 18500 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે. 

 

યુનિવર્સિટી ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?

  1. સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ apprenticeshipindia.gov.in પર જવાનું રહેશે.
  2. અહીં તમને હોમપેજ પર એપ્રેન્ટીસશીપ ઓપર્ચ્યુનિટીઝ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  3. તમને અહીં ભરતી ની નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી સંપૂર્ણ જાણકારી ચેક કરો.
  4. એના પછી ઓનલાઇન એપ્લાય બટન પર ક્લિક કરો.
  5. એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ પણ અપલોડ કરો.
  6. એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  7. આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

 

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે જેની શરૂઆત 21 મે 2024 થી થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 29 જૂન 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ભરતીમાં અરજી કરવાની રહેશે.

ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 
અહીં ક્લિક કરો  અહીં ક્લિક કરો 

 

Leave a comment

error: Content is protected !!