Banas Daily Recruitment 2024: બનાસ ડેરીમાં ભરતી જાહેર,જાણો અરજી કેવી રીતે કરવી?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Banas Dairy Recruitment 2024: નમસ્કાર મિત્રો તમારા માટે ડેરીમાં એક સારી ભરતી જાહેર કરવામાં આવી છે જો તમે પણ બનાસ ડેરીમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે સારા સમાચાર છે કે તમે ઉત્પાદન મંડળી દ્વારા બનાસકાંઠા જિલ્લા કો-ઓપરેટીમાં ભરતી જાહેર કરવામાં આવી છે તો તમે પણ અરજી કરી અને નોકરી મેળવી શકો છો

બનાસ ડેરી ભરતી 2024 માટે પોસ્ટ, શૈક્ષણિક લાકયાત, પગાર ધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, વય મર્યાદા, નોકરીનું સ્થળ સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

 

Banas Daily Recruitment highlights

સંસ્થા બનાસ ડેરી
પોસ્ટ જુનિયર ઓફિસરથી લઈને સિનિયર એક્ઝિક્યુટીવ ઓફિસર સુધી
નોટિફિકેશન બહાર પાડવાની તારીખ 29/5/2024
અરજી કરવાની છેલ્લી તારીખ 15/6/2024
સંસ્થાની વેબસાઈટ https://www.banasdairy.coop/

 

પોસ્ટનુ નામ

જુનિયર ઓફિસરથી લઈને સિનિયર એક્ઝિક્યુટીવ ઓફિસર સુધી

 

લાયકાત

ઉમેદવાર બનાસ ડેરી ભરતીમાં અરજી કરવા માગતા હોય તેમના માટે લાયકાત છે B.V. Sc & AH/ M.V.Sc પાસ કરેલ હોવું જોઈએ અને કોઈપણ સંસ્થા માંથી એક થી 15 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ

 

મહત્વની તારીખ

જો તમે બનાસ ડેરી ભરતીમાં અરજી કરવા માગતા હોય તો તમારે છેલ્લી તારીખ જાણવું જોઈએ જે છે 15 જૂન 2024 પહેલા તમે બનાસ ડેરી ભરતી માટે અરજી કરી શકો છો

 

અરજી કેવી રીતે કરવી?

જો તમે પણ બનાસ ડેરીમાં નોકરી કરવા માગતા હોય તો જે રસ ધરાવતા ઉમેદવારો છે તેમનો બાયોડેટા બનાસ ડેરી ઇમેલ એડ્રેસ [email protected] પર આવી છે તેના પહેલા તમારે આ એડ્રેસ ઈમેલ પર મોકલી દેવાનો રહેશે

 

મહત્વપૂર્ણ લીંક

ઓફિશિયલ નોટિફીકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 
સત્તાવાર વેબસાઇટ પર જવા  અહીં ક્લિક કરો 
હોમપેજ પર જવા માટે  અહીં ક્લિક કરો 

 

Leave a comment

error: Content is protected !!