ઘરે બેઠા મોબાઈલમાં દરરોજ ફક્ત 1 કલાક કામ કરીને દર મહિને કમાઓ 7000 થી 8000 રુપિયા | Online money earn 2024

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

આજના ડિજિટલ યુગમાં ટેલિગ્રામ એપનો ઉપયોગ કરીને તમે પણ મહિને ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલનો ઉપયોગ કરીને 7 થી 8 હજાર રૂપિયા ખૂબ જ સરળતાથી કમાઈ શકો છો.

આ કામ કોઈપણ કરી શકે છે, એન્ડ્રોઇડ મોબાઇલ હોય તો અભણ લોકો પણ કરી શકે છે તથા આ ટેલીગ્રામ બોટમાં તમારે એક પણ રુપિયાનું રોકાણ કર્યા વગર કામ કરવાનું છે. 

આ માટે તમારે ફક્ત દરરોજ 1 કલાકનો સમય આપવાનો છે. તમને થતું હશે કે દરરોજ 1 કલાકનો સમય કામ કરવાથી 7 થી 8 હજાર રૂપિયા મળી શકે, પરંતુ હા ખરેખર આ વાત સત્ય છે.

તમે તમારા અનુકૂળ સમયે આ કામ કરીને પૈસા મેળવી શકો છો.

જો તમે ખરેખર કમાણી કરવા માંગો છો તો આજનો આ લેખ સંપુર્ણ વાંચો ત્યારબાદ કહ્યા મુજબ અમલ કરો. આટલું કરશો તો 101% તમે કમાણી કરી જ શકશો.

ટેલિગ્રામ બોટની મદદથી કમાણી કેવી રીતે ?

ટેલીગ્રામ બોટમાં ખુબ જ નાનાં નાનાં ટાસ્ક (કામ) હોય છે તે કરવાનાં હોય છે.આ ટાસ્કના બદલામાં તમને કોઈન્સ આપવામાં આવે છે ત્યારબાદ લીસ્ટીગ તારિખ જાહેર કરવામાં આવે છે,આ લીસ્ટીગ તારિખના દિવશે કોઈન્સનુ મુલ્ય નક્કી થાય છે અને તે પ્રમાણે તમને પૈસા ચુકવવામાં આવે છે.

ટેલીગ્રામ બોટમા ટાસ્ક (કામ) ખુબ જ સરળ હોય છે જે નિચે મુજબ હોય શકે છે.

  • યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી.
  • ટેલીગ્રામ ચેનલ જોઈન કરવી.
  • દરરોજ સાઈનઅપ (ખોલવું) કરવું.
  • ટ્વિટરને ફોલો કરવું.
  • યુટ્યુબનો વિડિયો જોવો વગેરે..

( ટાસ્ક પુરું થતાં યુટ્યુબ ચેનલને અનસબ્સ્ક્રાઇબ તથા ટેલીગ્રામ ચેનલને અનફોલો કરવી હોય તો પણ કરી શકો છો. )

શું ખરેખર ટેલીગ્રામ બોટ પૈસા આપી રહ્યું છે ?

આ પ્રશ્નનો જવાબ છે હા. હમણાં Dogs અને Hamster kombat તથા CAt આ 3 ટેલીગ્રામ બોટનો ઉપયોગ કરીને લોકોએ ખુબ સારી કમાણી કરી છે.આ અંગેની ચકાસણી કરવી હોય તો તમે યુટ્યુબ પર જઈ કરી શકો છો.

આ ચકાસણી કરવા માટે યુટ્યુબ પર જઈ નિચે મુજબનું લખી સર્ચ કરી શકો છો.

  • Dogs Peyment proof
  • Hamster kombat Peyment proof
  • Cats Peyment proof

 

વિશ્વાસપાત્ર ટેલિગ્રામ બોટ

જેનું પેમેન્ટ તમને ઓક્ટોબર મહિનો પુરો થતા મળી જશે એવાં કુલ 7 બોટ છે. જેમાં તમે ઓક્ટોબર મહિના સુધી કામ કરી શકો છો.
ઓક્ટોબર મહિના પછી આવનાર સમયમાં જે પેમેન્ટ આપવાના છે એવા કુલ વિશ્વાસપાત્ર કુલ 13 બોટ છે.

તમે જેમાં વધુ સમય કામ કરશો તેમ વધુ પેમેન્ટ મળશે.

આમ કુલ 20 ટેલીગ્રામ બોટ છે જે વિશ્વાસપાત્ર છે તથા ખુબ જ મોટાં બિઝનેસમેન લોકો આ સાથે જોડાયેલા છે તથા નાણાંનું રોકાણ પણ કરેલ છે. આ 20 ટેલીગ્રામ બોટમાંથી તમે 8 થી 10 ટેલીગ્રામ બોટનો ઉપયોગ પાર્ટ ટાઇમ કમાણી કરવા માટે કરી શકો છો.

દર મહિને 7000 થી 8000 રુપિયા કમાવવા માટે શું કરવું ?

  • સૌથી પહેલાં અહીં નિચે આપેલ બોક્સમાં વિવિધ 20 ટેલીગ્રામ બોટની લીંક આપેલ છે.આપેલ તમામ ટેલીગ્રામ બોટની લીંક પર વારાફરતી ક્લિક કરીને ચકાસી જોવો કે તમારી માટે બેસ્ટ ક્યાં ટેલીગ્રામ બોટ છે જેમાં ટાસ્ક અતી સરળ અને ખુબ જ ઓછાં સમયમાં થઈ જાય તેમ હોય.
 ટેલીગ્રામ બોટ  લીંક
(1)   Blum ( સૌથી બેસ્ટ )  અહીં ક્લિક કરો. 
(2)   majar ( બેસ્ટ ) અહીં ક્લિક કરો.
(3)   bits અહીં ક્લિક કરો.
(4)   W_Coin અહીં ક્લિક કરો.
(5)   To market અહીં ક્લિક કરો.
(6)    Vertus અહીં ક્લિક કરો.
(7)    MEMEFi અહીં ક્લિક કરો 
(8)   Binance ( બેસ્ટ )  અહીં ક્લિક કરો 
(9)    Seed અહીં ક્લિક કરો 
(10)   Ton station અહીં ક્લિક કરો
(11)   Kucoin mini app અહીં ક્લિક કરો
(12)   Side Fans અહીં ક્લિક કરો
(13)   Not pixel અહીં ક્લિક કરો
(14)   Duck chain અહીં ક્લિક કરો
(15)   DRFT અહીં ક્લિક કરો
(16)   Booms અહીં ક્લિક કરો
(17)   Cexio અહીં ક્લિક કરો
(18)   Fintopio અહીં ક્લિક કરો
(19)   Mathain અહીં ક્લિક કરો
(20)   Gala coin અહીં ક્લિક કરો

 

લિસ્ટીંગ તારિખ‌

  •  Blum : 31 October થી 5 નવેમ્બર સુધીમાં
  • majar : 24 ઓક્ટોબર
  •  bits : 31 ઓક્ટોબર
  •  W_Coin : 27 ઓક્ટોબર
  • MiMifi : 30 ઓક્ટોબર
  • To market : ઓક્ટોબરના અંત સુધીમાં
  • Vertus : ઓક્ટોબરના અંત સુધીમાં

Blum માં ટેલીગ્રામ બોટમાં ટાસ્ક કેવી રીતે પુર્ણ કરવા તે વિડિયો જોઈ માહિતી મેળવો

ઉપર આપેલ જે ટેલીગ્રામ બોટનો ઉપયોગ તમે કરો છો તેમા ટેલીગ્રામ વોલેટ જરૂર એડ કરી દેવું જેથી તમારા કામ મુજબ તમને તેમાં પૈસા મળી શકે.

આ દરેક ટેલીગ્રામ બોટમાં ટાસ્ક (કામ) કેવી રીતે કરવાનું છે તે તથા દરેક ટેલીગ્રામ બોટ સંબંધિત નવી અપડેટ્સ મેળવવા માટે નિચે આપેલ લીંક પર ક્લિક કરી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો.આ વોટ્સએપ ગ્રૂપમાં જો તમને કામ કેવી રીતે કરવાનું તે ખ્યાલ નહીં આવે તો આ અંગે વિડિયો બનાવીને સ્ટેપ બાય સ્ટેપ તમામ માર્ગદર્શન આપવામાં આવશે.

જે મિત્રોને ટેલીગ્રામ બોટ જોયાં પછી પણ એવું થાય કે મને કાંઈ સમજાતું નથી તેમને આ નિચે આપેલ વોટ્સએપ ગ્રૂપ માં જોડાઈ જવું ત્યાં તમાંમ સિખવામા આવશે.

વોટ્સએપ ગ્રૂપમાં જોડાવવા માટે  અહીં ક્લિક કરો 

આ દરેક ટેલીગ્રામ બોટમાં ટાસ્ક કેવી રીતે કરવાનાં છે તે તથા અન્ય તમામ માહિતી તમે યુટ્યુબ પર જે તે ટેલીગ્રામ બોટ નું નામ લખી તે અંગેના વિડિયો પણ જોઈ શકો છો.

ખાસ નોંધ :

  1. સરકારી નોકરી તૈયારી કરતા હોય તેવાં મિત્રોએ દરરોજ 1 કલાકથી વધુ સમય આ ટેલીગ્રામ બોટમાં ન આપવો.
  2. લોકો મોબાઈલનો ઉપયોગ ફક્ત મનોરંજન માટે કરતા હોય છે તમે કમાણી માટે કરી શકો છો.એકવાર જરૂર કામ શરૂ કરો ખુબ જ ફાયદાકારક રહેશે.

Leave a comment

error: Content is protected !!