NCERT – GCERT Indian Constitution Free Mock Test | Gujarat Police Constable Mock Test – 1

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

NCERT – GCERT Indian Constitution Free Mock Test | Gujarat Police Constable Mock Test – 1 : Here you can give mock tests from NCERT and GCERT absolutely free. This mock test will be very useful for Police Constable and PSI preparation.

Gujarat Police Constable Mock Test : Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam.

  • Gujarat Police constable NCERT Mock Test
  • GCERT Mock Test
  • NCERT Mock Test in Gujarati
  • ભારતીય બંધારણ‌‌ ફ્રી મોક ટેસ્ટ
  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ
  • Gujarat Police Constable Mock Test
  • LRD Constable Mock Test
  • Police Constable Mock Test in Gujarati

Gujarat Police constable mock test highlights

 

ભારતીય બંધારણ‌‌ Mock Test 1
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ  રાષ્ટ્રીય પ્રતીકો 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

How to Give Police Constable/PSI Mock Test?

  1.  First visit gujaratgovjobs.com website. And then click on Police Constable Mock Test.
  2.  Now open the post of “Police Constable Mock Test”.
  3.  That’s it. If you scroll down the post it will show you the Mock Test.

NCERT – GCERT Indian Constitution Free Mock Test

  • મોક ટેસ્ટ આપવા માટે નિચે આપેલ લીલા રંગના બટન પર ક્લિક કરો.
4289

ભારતીય બંધારણ‌‌ Mock test 1

ટોપીક : રાષ્ટ્રીય પ્રતીકો

કુલ પ્રશ્નો 20

કુલ માર્ક 20

કુલ સમય 10 મિનિટ 

1 / 20

1) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે’ રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે?

[ બિન સચિવાલય ક્લાર્ક 2014 , એકાઉન્ટ્સ ક્રમ એડમિનિસ્ટેટીવ ઓફિસર આસિસ્ટન્ટ - 2019 ]

2 / 20

2) ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે ? [ બિન હથિયારી PSI 2017 ]

3 / 20

3) રાષ્ટ્રીય ગીત ગાવાનો સમય કેટલો છે ?

4 / 20

4) ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જન ગણ મન અને વંદેમાતરમ્ ને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યા ? [ પ્રોફેશનલ ઓફિસર વર્ગ 3 - 2019 ]

5 / 20

5) ભારતની કઈ નદીને રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરેલ છે ?

6 / 20

6) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

7 / 20

7) ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં લીલો રંગ એ શેનું પ્રતિક છે ?

8 / 20

8) કયા વર્ષથી રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘને જાહેર કરવામાં આવ્યું ?

9 / 20

9) રાષ્ટ્રીય મુદ્રા નીચે 'સત્યમેવ જયતે' કઈ લિપિમાં લખાય છે?

[ સિનિયર ક્લાર્ક 2016]

10 / 20

10) રાષ્ટ્રીય ધ્વજમાં દર્શાવેલ અશોક ચક્ર માં કુલ કેટલા આરાઓ આવેલ છે ?

11 / 20

11) ભારતના રાષ્ટ્રીય ધ્વજ ની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું હોય છે ? [ પોલીસ કોન્સ્ટેબલ 2019 , તલાટી મંત્રી - 2011]

12 / 20

12) રાષ્ટ્રીય ચિન્હમાં નીચેના પૈકી ક્યું પ્રાણી દર્શાવવામાં આવેલ નથી ?

13 / 20

13) ભારત સિવાય બીજા કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. ?

14 / 20

14) વંદે માતરમ ના રચયિતા કોણ છે [ પોલીસ કોન્સ્ટેબલ -2012, ફોરેસ્ટ ગાર્ડ - 2016 ]

15 / 20

15) ભારતનું રાષ્ટ્રીય ગાન " જન ગણ મન" ના સર્જક કોણ હતા ?

16 / 20

16) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? [ બિન સચિવાલય ક્લાર્ક 2014 ]

17 / 20

17) ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યું છે ? [ સિનિયર ક્લાર્ક - 2017 ]

18 / 20

18) ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે ? [ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 - 2008 ]

19 / 20

19) ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે નીચેનામાંથી કયો પહેલો મહિનો છે ? [ PSI/ASI - 2015 ]

20 / 20

20) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

Your score is

ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 2 આપો

11 thoughts on “NCERT – GCERT Indian Constitution Free Mock Test | Gujarat Police Constable Mock Test – 1”

  1. Sir/ma’am sav aava question nay puchay hasmukhbhai patel sir che thodu hard leval hashe ,joke tamaro aa prayas pan khub j Saro j che, thank you

    Reply
    • રાષ્ટ્રીય પ્રતીકોએ બંધારણનો ટોપીક સહેલો છે તેથી સરળ પ્રશ્ર્નો છે,આગળની મોક ટેસ્ટમાં દરેક પ્રકારના પ્રશ્ર્નો હશે.જેમા સરળ,મિડિયમ અને અઘરાં પ્રશ્ર્નો હશે.

      Reply

Leave a comment

error: Content is protected !!