માત્ર 25 વર્ષની વયે સાંસદ બની આ યુવતીએ રચ્યો ઈતિહાસ, આ યુવતીનો ડાન્સનો વીડિયો થયો વાયરલ

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Sanjana Jatav: રાજસ્થાનના ભરતપુરથી સંજના જાટવે જીત મેળવીને રેકોર્ડ બનાવી દીધો છે. તે સૌથી નાની ઉંમરમાં સાંસદ બની ચૂકી છે. હાલ આ સૌથી નાની ઉંમરની સાંસદનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. હવે સામે આવી ચૂક્યુ છે કે આખરે જનતાના મનમાં શું હતું. દરમિયાન એક નામની ચર્ચા ચારેબાજુએ થઈ રહી છે અને આ નામ છે સંજના જાટવ. સંજના ભરતપુર બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર હતી ત્યાં તેણે જીત પ્રાપ્ત કરીને મુખ્યમંત્રી ભજન લાલ શર્માને હરાવી દીધા. ભજન લાલ શર્મા પોતાનો ગૃહ જિલ્લો પણ સંભાળી ન શક્યા. હવે સંજનાનું નામ ચર્ચામાં છે. કેમ કે તે સૌથી નાની ઉંમરની સાંસદ બની ચૂકી છે. તે 25 વર્ષની છે.

 

સંજનાનો જૂનો વીડિયો વાયરલ

 

એક બાજુ સંજનાની જીતની ચર્ચા છે તો બીજી તરફ તેના ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સંજના મસ્તીમાં ખૂબ ડાન્સ કરતી નજર આવી રહી છે. હરિયાણવી ગીત પર સંજનાનો ડાન્સ લોકોને ખૂબ ઈમ્પ્રેસ કરી રહ્યો છે કેમ કે સંજના એકલી નથી પરંતુ અમુક અન્ય મહિલાઓની સાથે નાચી રહી છે. તમામ મહિલાઓ લાંબો ઘૂંઘટ કાઢીને મસ્તીમાં નાચતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા યૂઝર્સનું ધ્યાન ખેંચી રહ્યો છે અને લોકો સંજનાના ખૂબ વખાણ કરી રહ્યાં છે. ભરતપુર લોકસભાથી સંજના જાટવે માત્ર ભાજપને નહીં પરંતુ મુખ્યમંત્રી ભજનલાલ શર્માને હરાવ્યા છે. જેમનો આ ગૃહ જિલ્લો છે.

 

 

આ પણ જરૂર જુઓ

1) જિયો લાવ્યું છે 336 દિવસનું સૌથી સસ્તુ પ્લાન, હવે રિચાર્જ કરવાની ઝંઝટ થશે દૂર

2) અરબી સમુદ્રમાં સર્જાયેલ અસ્થિરતાના કારણે ગુજરાતમાં આ તારીખોમાં તોફાની વરસાદ તૂટી પડશે!

3)  મારુતિ સુઝુકી દ્વારા પરિક્ષા વગર સીધી ભરતી જાહેર 

4) ગુજરાત આર્ટસ કોલેજમાં પરિક્ષા વગર ઈન્ટેરવ્યુ દ્વારા સીધી ભરતી જાહેર 

5)  જન્મ તારીખ લખી તમારી હાલની ઉંમર જાણો માત્ર 5 સેકન્ડમાં

6) બનાસ ડેરીમાં ભરતી જાહેર,જાણો અરજી કેવી રીતે કરવી?

7) BSF new Recruitment 2024: બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ધોરણ-12 પાસ પર કુલ 1526+ જગ્યાઓ પર ભરતી જાહેર

8)   હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી માં પરિક્ષા વગર ઈન્ટેરવ્યુ દ્વારા સીધી ભરતી જાહેર | કુલ જગ્યાઓ 5042

9)  ઈલાયચીની ખેતી તમને બનાવી દેશે ને રાતોરાત અમીર , માત્ર 5,000 રૂપિયાના રોકાણથી તમે કમાઈ શકો છો લાખો રૂપિયા.

10) સપનામાં પણ નહીં વિચાર્યું હોય! કે ખેતીથી દર મહિને 6 કરોડની કમાણી કરી શકાય ; આ ખેડૂતે તો ભલભલાને ચોંકાવી દીધા

Leave a comment

error: Content is protected !!