ભારતીય ટપાલ વિભાગમાં 10 પાસ પર પરિક્ષા વગર સીધી ભરતી જાહેર – કુલ જગ્યાઓ 44,228

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ભારતીય ટપાલ વિભાગમાં 10 પાસ પર પરિક્ષા વગર સીધી ભરતી જાહેર – કુલ જગ્યાઓ 44,228 : તાજેતરમાં ભારતીય ટપાલ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર ગ્રામીણ ટાક સેવકની 10 પાસ પર પરિક્ષા વગર સીધી ભરતી બહાર પાડવામાં આવી છે જેમા 44,228 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે તથા 15 જુલાઈથી ફોર્મ ભરવાનું ચાલુ પણ થઈ ગયું છે.

ભારતીય ટપાલ વિભાગની ભરતી વિશેની સંપૂર્ણ વિગતો જેમ કે શેક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે બધી માહિતી નીચે આપેલી છે. જો તમને આ માહિતી ગમે તો તમારા મિત્ર ને શેર કરવાનું ભૂલતા નહિ.

 

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી હાઇલાઇટ

ભરતી કરનાર સંસ્થા ભારતીય ટપાલ વિભાગ
નોકરીનું નામ ગ્રામીણ ટાક સેવક
કુલ જગ્યાઓ 44,228
નોકરીનું સ્થળ સમગ્ર ભારતમાં
પગાર 12000 થી 15000 દર મહિને
ફોર્મ ભરવાનું માધ્યમ ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2024
ઓફિશીયલ વેબસાઇટ https://indiapostgdsonline.gov.in

 

શૈક્ષણિક લાયકાત

  • 10 પાસ

 

કુલ જગ્યાઓ

  • 44,228

 

લેખિત પરિક્ષા વગર સીધી ભરતી

  • આ ભરતીમાં કોઇ લેખીત પરીક્ષા નથી.
  • પસંદગી ધોરણ 10 માં આવેલ ટકાવારીના આધારે કરવામાં આવશે.

 

ફોર્મ ફી

 

  • જનરલ, OBC, EWS ને 100 ₹  છે.
  • SC ST અને અપંગને કોઈ ફ્રી નથી

 

પસંદગીની પ્રક્રિયા

  1. ફોર્મ ભરવાનું.
  2. ધોરણ 10 આવેલ ટકાવારીના આધારે મેરીટ બનશે.
  3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  4. નોર્મલ મેડિકલ ફિટનેસ ટેસ્ટ (મંદ બુદ્ધિ તો નથીને વિધાર્થી વગેરે )
  5. ત્યારબાદ નોકરી

 

અગત્યની તારીખ

  • ફોર્મ ભરવાનું ચાલુ થયું 15 જુલાઈ
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ

 

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ફોટો, સહી (50 kb સાઈઝ અને JPG/JPEG ફોર્મેટ)
  • ધોરણ 10 ની માર્કશીટ
  • આધારકાર્ડ
  • કમ્પ્યુટર પ્રમાણપત્ર ( ફરજિયાત નથી )
  • જાતીનો દાખલો (જો અનામત કેટેગરીમાંથી હોય તો )
  • અપંગતાનું પ્રમાણપત્ર ( જો અપંગ હોય તો)

 

ઉંમર મર્યાદા

  •  ફોર્મ ભરતી વખતે તમારી ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ તથા 40 વર્ષેથી વધારે ન હોવી જોઈએ .

 

ફોર્મ કેવી રીતે ભરવું?

  •  સૌથી પહેલાં indiapostgdsonline.gov.in પર સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • લોગિન કરો અને અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો જોડો
  •  અરજી ફી ચૂકવો
  •  અરજી ફોર્મ સબમિટ કરો
  •  અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.

 

ખુબ જ ઉપયોગી લીન્ક

ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.
ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

 

1) મોબાઈલ રિચાર્જ કરવા પર કેસબેક આપતી ભારતની સૌથી બેસ્ટ એપ | દરેક રિચાર્જ પર મળશે 5 થી 120 રુપિયા સુધીનું વધારાનું કેસબક

2 ) ફોરેસ્ટ વિભાગમાં વન્યપ્રાણી મિત્રની લેખિત પરિક્ષા વગર સીધી ભરતી

3) ઈન્ડીયન બેંક ન્યુ ભરતી 2024 – કુલ જગ્યાઓ 1500

4)  SSC CGL માં 17727 જગ્યાઓ માટે ભરતી જાહેર 

5) રાજકોટ માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરતી જાહેર

 

9 thoughts on “ભારતીય ટપાલ વિભાગમાં 10 પાસ પર પરિક્ષા વગર સીધી ભરતી જાહેર – કુલ જગ્યાઓ 44,228”

Leave a comment

error: Content is protected !!