અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો નવો ધડાકો! એક સાથે બે હવામાન નિષ્ણાંતે આગાહી કરીને ગુજરાતીઓને ચેતવ્યા!

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

havaman agahi gujarat :ગુજરાતના જાણીતા એવા નિષ્ણાંત અંબાલાલ પટેલ અને ગૌસ્વામી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જો તમે પણ વરસાદની આગાહી વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલ છે તે તારીખે ભુક્કા કાઢી નાખે તેઓ વરસાદ પડશે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો નવો ધડાકો! એક સાથે બે-બે આગાહી કરીને ગુજરાતીઓને ચેતવ્યા!

 

અંબાલાલ પટેલ અને ગૌસ્વામી ગુજરાતમાં વરસાદની આગાહી કરી

 

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ, 18 થી 20 જૂન દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આગાહી છે કે 10 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થશે. 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, 12 થી 15 જૂન દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ થવાની શક્યતા છે.

 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ની આગાહી મુજબ

 

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

આગામી 1-2 દિવસમાં આ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.

9 થી 13 જૂન દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પૂર્વ-મોન્સૂન વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને ગાજવીજ-પવનની શક્યતા છે.

 

પ્રથમ વરસાદ

  1. ભારે ગાજવીજ અને પવન સાથે શરૂ થઈ શકે છે.
  2. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ હશે.
  3. કેટલાક સ્થળોએ 2 થી 4 ઇંચ વરસાદ થઈ શકે છે.

 

12 તારીખ સુધીમાં

  1. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે.
  2. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
  3. ગુજરાતના મોટાભાગના ભાગોમાં હળવોથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

 

અન્ય મુદ્દાઓ

આદ્રા નક્ષત્રમાં વરસાદ સારો માનવામાં આવે છે અને પાક સારો થાય છે.

8 તારીખે અરબ સાગરમાં હવાનું દબાણ ઘટવાથી ભારે વરસાદ થઈ શકે છે.

Leave a comment

error: Content is protected !!